અમદાવાદ શહેર: BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશે
Ahmadabad City, Ahmedabad | Aug 26, 2025
ગુજરાતના ચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે. CID ક્રાઇમ દ્વારા આ સ્કેમમાં...