રાજકોટ પૂર્વ: રાજકોટ : ગોંડલ ચોકડી પેટ્રોલ પંપ પાસે મારામારીનો વિડિયો વાયરલ..
રાજકોટમાં વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે બુધવારની મોડી રાત્રે ગોંડલ ચોકડી નજીક આવેલ એક પેટ્રોલ પંપ પર કોઈ કારણોસર ચારથી પાંચ લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી જે સમગ્ર ઘટના નો વિડીયોમાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ વિડીયોના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ કરી છે.