શહેરની એશ્વર્યા હોસ્પિટલની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. આ વિશે વધુ વિગતો આપતા આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ આ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર નરેન્દ્ર ભાઈ સોની નામના એક દર્દીએ આપેલ નિવેદનમાં તેઓએ હોસ્પિટલના ડોક્ટર સહિત પાંચ ડોક્ટરો પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમને વળતર અપાવવાની માગણી કરી છે.