પુણા: નવી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર દરમ્યાન ફરાર આરોપીની સિંગણપોર ચાર રસ્તા થી પોલીસની સંયુક્ત ટીમે કરી ધરપકડ
Puna, Surat | Aug 23, 2025
લાજપોર જેલમાંથી પોસ્કો અને એટ્રોસિટી એક્ટ ના ગુનાના આરોપી શુભમ શર્મા ને 22 મી ઓગસ્ટના રોજ સુરત કોર્ટ લવાયો હતો.ખેંચ આવતા...