ડેડીયાપાડા: આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં: ચૈતર વસાવા
આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં: ચૈતર વસાવા ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં: ચૈતર વસાવા