દાહોદ: દાહોદ LCB પોલીસ મથકેથી ચોરી અને ગુમ થયેલા 19 મોબાઇલ મૂળ માલિકને પરત કરાયા
Dohad, Dahod | Nov 11, 2025 આજે તારીખ 11/11/2025 મંગળવારના રોજ બપોરે 1.40 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદમાં “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન મળી આપવાની લોકલ પોલીસની સફળ કામગીરી દાહોદ જિલ્લામાં “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલા તથા ચોરી થયેલા મોબાઈલ ફોનોને ટેકનિકલ ટીમની મદદથી શોધી કાઢી અર્જદારને પરત આપવામાં આવ્યા હતા.