અંકલેશ્વર: નૌગામા ગામની નવી વસાહતમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.66 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર
Anklesvar, Bharuch | Jul 23, 2025
અંકલેશ્વરના નૌગામા ગામની નવી વસાહતમાં રહેતા દિલીપ દલસુખ વસાવા ગત તારીખ-14મી જુલાઈના રોજ પોતાના ઘરના દરવાજાને તાળું મારી...