નવસારી: નવસારીના શાંતાદેવીમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયા
નવસારીમાં કમોસમી વરસાદ ધોધમાર વરસ્યો તો ત્રીજા દિવસે એટલે કે સોમવારે પણ વરસાદ વરસ્યો હતો જેને કારણે નવસારીના શાંતાદેવી વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની સ્થિતિનું નિર્માણ થયુ છે. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.