કરજણ: NH 48 પર ટ્રાફિક જામ અને ખાડા રાજના કારણે ટોલટેક્સના બહિષ્કાર સાથે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી સાથે આવેદનપત્ર
Karjan, Vadodara | Jul 25, 2025
એન એચ 48 પર પોર, જમ્બુવા , બામણ ગામ પાસે અસંખ્ય ખાડારાજ અને સજાતી ટ્રાફિક સમસ્યાથી કંટાળી પોર જીઆઇડીસી એસોસિયેશન દ્વારા...