ઓખામંડળ: દ્વારકા જિલ્લાના બરડીયા ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા 27,560 ના મુદ્દા માલ સાથે ૬ ઝડપાયા
Okhamandal, Devbhoomi Dwarka | Jul 24, 2025
દ્વારકા પોલીસે ચોક્કસ બાતમી ના આધારે બરડીયા ગામે વાડી વિસ્તારમાં રેડ કરતા એક મંદિર પાસે આવેલ વાડીમાં જાહેરમાં ગંજીપતાના...