ધ્રાંગધ્રા: ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર આલીશાન હોટલ ના ગ્રાઉન્ડમાં ગાડીમાં આગ લાગતા ગાડીમાં સવાર લોકોનો આબાદ બચાવ
ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર આલીસન હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગતા ગાડીમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ રોડ ઉપર પસાર થતાં વાહનચાલકો તેમજ હોટલ સંચાલકો એકઠા થઈને આગ બુઝવા પ્રયાસ કર્યા હતા જેમાં ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો