નવસારી: 300 વર્ષ જુના પૌરાણિક આશાપુરી મંદિર ખાતે ઘેરૈયા નૃત્યનું આયોજન હજારો ભક્તો ઉમટીયા
દક્ષિણ ગુજરાતનું આદિવાસી સમાજની પરંપરા આજે પણ જીવંત છે નવરાત્રીના પાવન અવસરે ઘેરૈયા નૃત્ય કરવા માટે મા આશાપુરી મંદિર ખાતે ઉમટીયા હતા માતાજીના ગરબા ગાય નૃત્ય કર્યું હતું અને અર્ધનારેશ્વરી સ્વરૂપે તૈયાર થયા હતા અને ઘેરૈયા નૃત્ય કર્યું હતું.