વડાલી: તાલુકા માં પ્રધાન મંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત જાગૃતિ બાબતે સરપંચે વિડીયો સોશિયલ મીડિયા વાયરલ કર્યો.
વડાલી તાલુકા માં પ્રધાન મંત્રી સૂર્ય ઘર યોજના ના નામે કથિત સબસીડી ની લાલચ આપી મફત સોલાર લગાવવા એક એન.જી.ઓ.દ્વારા ડોક્યુમેટ લેવાય છે.તેવામાં વડાલી તાલુકાના ભંડવાલ ગામના સરપંચ નરેશ પટેલે આજે 2 વાગે આ બાબતે જાગૃતિ અંતર્ગત વિડીયો સો.મીડિયા માં વાયરલ કર્યો હતો.આ બાબતે વડાલી UGVCL ના અધિકારી એ પણ જણાવ્યું હતું કે અમારી જાણકારી માં આવી કોઈ જ યોજના નથી.