ચોરાસી: મહિધરપુરા વિસ્તારમાંથી રીક્ષામાં બેઠેલા તબિબના પિતાને ચોરોનો ભેટો થયો અને ૩૨ લાખના ગોલ્ડની બિસ્કિટની ચોરી કરી ફરાર થતા
Chorasi, Surat | Aug 25, 2025
મગોબ ખાતે રહેતા ડોક્ટરના પિતા લોકર માંથી 32.74 લાખના ચાર સોનાના બિસ્કીટ કાઢી જ્વેલર્સને વેચવા માટે નીકળ્યા હતા રસ્તામાં...