ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હત્યાના ગુનાના આરોપી મેહુલ લાખા કોળીનો ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. ભચાઉ પોલીસ અને PGVCL દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.