માંડવી ખાતે સરસ્વતી શિશુ મંદિર શ્રી શિશુવાટીકા બગીચા નું અનાવરણ કરાયું હતું આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જે અંગે ધર્મેશભાઈ જોશી એ વિગતવાર માહિતી આપી હતી
માંડવી: માંડવી શ્રી શિશુ વાટીકા બગીચાનું અનાવરણ સહિત કાર્યક્રમો યોજાયા ધર્મેશભાઈ જોશી માહિતી આપી - Mandvi News