ભિલોડા: "શામળાજીનું જય શામળિયા મહિલા સખી મંડળ:મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ"
Bhiloda, Aravallis | Aug 20, 2025
શામળાજી ખાતે કાર્યરત જય શામળિયા મહિલા સખી મંડળ આજે મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું...