નવસારી: નવયુક્ત મંત્રીઓને શુભકામના આપવા માટે નવસારીથી ભાજપના કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચ્યા હતા
નવયુગ મંત્રીમંડળની રચના કરવામાં આવી છે ત્યારે નવસારીના ગણદેવી તાલુકા માંથી નરેશ પટેલને પણ કેબિનેટ મંત્રીમાં સમાવેશ કરવામાં આવ્યો છે સુરતથી ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષ સંઘવીને પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે તેમને શુભકામના આપવા માટે નવસારી થી જિલ્લા ભાજપના અધ્યક્ષ ની ટીમ ત્યાં પહોંચી હતી.