વાંકાનેર: વાંકાનેરના મિતાણા રોડ પર અરણીટીંબાના બોર્ડ પાસે મોડી રાત્રિના સર્જાયો ગમખ્વાર અકસ્માત, પંચાસર ગામના યુવાનનું કરૂણ મોત
Wankaner, Morbi | Oct 31, 2025 વાંકાનેર તાલુકાના મીતાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડ નજીક ગત મોડી રાત્રીના દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. જેમાં વાંકાનેરના પંચાસર ગામથી પરિવારજનો સાથે માલવાહક સુપર કેરી વાહનમાં અરણીટીંબા ગામ ખાતે તેમના બિમાર સંબંધીની મુલાકાતે જઈ રહ્યા હોય, ત્યારે વાહન રોડ નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં પંચાસર ગામના યુવાનનું કરૂણ મોત થયું હોવાની વિગતો મળી રહી છે….