કાલોલ: દેલોલ ગામમાંથી LCB પોલીસે પોલ્ટ્રી ફાર્મમાં સંતાડેલો રૂ. 2 લાખથી વધારેનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Kalol, Panch Mahals | May 23, 2025
કાલોલના દેલોલ ગામના રામનાથ રોડ પર ચોવીસ કલાક ખુલ્લેઆમ ધીકતો ધંધો કરતો લિસ્ટેડ બુટલેગર પાયલોટના અડ્ડા પર છેવટે એલસીબીએ...