માંગરોળ: રતોલા ગામે કાકરાપાર જૂથ પાણી પુરવઠા યોજના ના પ્લાન્ટ માંથી ઈલેક્ટ્રીક મોટર ની ચોરી થઈ
Mangrol, Surat | Nov 26, 2025 માંગરોળ તાલુકાના રતોલા ગામે કાંકરાપર જૂથ પાણી પુરવઠા યોજના ના પ્લાન્ટ માંથી ઈલેક્ટ્રીક મોટર ની ચોરી થઈ છે ઉપરોક્ત પાણી પુરવઠા યોજના નું સંચાલન ડિઝાયર એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે ત્રણ એચપી ની ઇલેક્ટ્રિક મોટર ની ચોરી થતા કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે