વાંસદા: વાંસદા જીલ્લા પંચાયતના ભવ્ય સ્નેહમિલન સમારંભ, ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ હાજર રહ્યા...
વાંસદા જીલ્લા પંચાયત દ્વારા આજે ભવ્ય સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ હાજર રહ્યા. સૌની એકતા અને ઉમંગે આ સ્નેહમિલનને એક ઉત્સવનું સ્વરૂપ આપ્યું. કાર્યક્રમ વિસ્તારના સર્વાંગી વિકાસ માટેના સંકલ્પ અને સમર્પણને વધુ મજબૂત બનાવનારો પ્રસંગ સાબિત થયો.