Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

કલોલ શહેર: બાઇક ચાલકે રાહદારીને ઠક્કર મારી થયો ફરાર, કલોલ તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ આગળ તપાસ હાથ ધરી

Kalol City, Gandhinagar | Oct 5, 2025
ક્લોલના સંજયભાઇ તડવીએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તે મુજબ હકીકત એવી છે કે તેમના પિતા છનાભાઇ અને તેમના મિત્ર બાઇક લઇને કોઇ કામે ગયા હતા. ત્યાંથી પરત આવી નિરમા ફેક્ટરી તરફના સર્વીસ રોડ પર ચાલતા જઇ રહ્યા હતાં. તે વખતે તેજ ઝડપે ધસી આવેલા બાઇકે છનાભાઇને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. અકસ્માત થતા બાઇક ચાલક વાહન લઇને નાસી ગયો હતો.

MORE NEWS

No related stories for this location.