ધારી: ખેતીવાડી ઉત્પાદન સમિતિ દ્વારા કપાસ ખરીદવાની શરૂઆત
Dhari, Amreli | Nov 13, 2025 ધારી માર્કેટયાર્ડ ખાતે આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માટે પહોંચ્યા હતા ત્યારે રૂ.911 થી14,20 ભાવ હરાજી થયેલ હતી જેમાં ક મોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે પ્રમાણમાં થયેલ નુકશાની પરંતુ કપાસની ખરીદીનો પ્રભાત થાતા ખેડૂતો ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે પહોંચ્યા હતા..