ગોધરા: તાલુકાના છારીયા ગામે કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા ખેતીના સર્વાંગી વિકાસ અંગે બેઠક યોજવામાં આવી હતી.
Godhra, Panch Mahals | Sep 5, 2025
ગોધરા તાલુકાના છારીયા ગામે બ્રહ્માકુમારીઝ કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા "આધ્યાત્મિક એકતા અને વિશ્વાસ દ્વારા ઉત્તમ...