સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા ઓવરબ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ચાલુ બસની ડીઝલ ટાંકી ફાટી જવાને કારણે બ્રિજ પર ડીઝલની રેલમછેલ થઈ હતી, જેના લીધે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. 20 થી વધુ વાહન ચાલકો સ્લીપ થયા હતા. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગનો કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બ્રિજને બંધ કરી સાફકરવો પડ્યો હતો....બ્રિજની એક આખી સાઇડ તેલ જેવી ચીકણી. પીક અવર્સ દરમિયાન જ્યારે બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધારે હતું,