સાવરકુંડલા: સાવરકુંડલામાં વિશ્વાસઘાતના ગુનામાં ગયેલ કુલ રૂ.૨૦ લાખ રકમ અરજદારને પરત અપાવતી પોલીસ:A.S.P. શ્રી વૈદ્યએ આપી માહિતી
Savar Kundla, Amreli | Jul 19, 2025
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી અરજદાર સાથે વિશ્વાસઘાત થયેલ. જે ગુનામાં ગયેલ કુલ...