ઓલપાડ: કીમ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
Olpad, Surat | Sep 19, 2025 કીમ નજીક સ્ટેટ હાઇવે 65 રેતી ભરેલા ડમ્પરો બેલગામ ,મૂળદ પાટિયા નજીક કાર ચાલક ને ડમ્પર ચાલક 200 મીટર ઘસડી ગયો ,અકસ્માત બાદ ડમ્પર ચાલાક ચાલક ભાગવાના ચક્કર માં કાર ને ઘસડી ,ડમ્પર ચાલક ને પકડી કીમ પોલીસ હવાલે કરાયો ,કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે 65 પર લોડેડ વાહનો બન્યા બેફામ ,જિલ્લા પોલીસ વડાના લોક દરબારમા પણ રજુઆત કરાઈ હતી ,કીમ ઓવર લોડ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરે એવી માંગ