એરપોર્ટના નામે વધી રહેલા ફ્રોડ ના કિસ્સાને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈપણ જાતના ફોન કરવામાં આવતા નથી અને એરપોર્ટ ઓથોરિટી ની સાઈટ ઉપર જે પણ જરૂરિયાત હોય છે તે બધું અપલોડ કરવામાં આવે છે જેથી કરી લોકોએ આવી ભ્રમિત વાતોમાં આવવું નહીં. જો આવું થાય તો એરપોર્ટ ઓથોરિટી તેમજ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું