પલસાણા: જોળવાની મયુર ફેબ ફેક્ટરીમાં વોટર જેટ મશીન ખસેડતી વખતે તેનો એક હિસ્સો કામદાર પર પડતા મોત નીપજ્યું
Palsana, Surat | Aug 7, 2025
મયુર ફેબ ની અંદર વોટર જેટ મશીનના હાઇડ્રોલીક મશીનના મદદ થી શીફટીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી દરમ્યાન મશીન નુ બેલેન્સ...