બોરસદ: અલારસા ગામના ભૂલા પડેલા માજીને ભાદરણ પોલીસે પરિવારજનોને સોંપ્યા,ભાદરણ પોલીસની પ્રશંશનીય કામગીરી સામે આવી
Borsad, Anand | Jul 14, 2025
ભાદરણ પોલીસ દ્વારા અલારસા ગામના ભૂલા પડેલા માજી ને તેમના પરિવારજનોને સોંપ્યા હતા. ભૂલા પડેલા માજીના પરિવારજનોને બોલાવીને...