ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે જી.આઈ.ડી.સી માં આવેલ ગોડાઉનની અંદરથી શંકાસ્પદ સોયાના ભુસાના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો
Gandhidham, Kutch | Sep 1, 2025
ગાંધીધામ શહેરના જી.આઈ.ડી.સી.માં આવેલા એક ગોદામમાંથી રૂા. 92,120ના શંકાસ્પદ સોયાના ભૂસાં સાથે શખ્સને પોલીસે પકડી પાડયો...