ધારી: મા ઓનલાઇન સાઇબર ફ્રોડ નો વધુ એક કિસ્સો આવ્યો સામે
Dhari, Amreli | Nov 5, 2025 ધારી મા ઓનલાઇન સાઇબર ફ્રોડ નો વધુ એક કિસ્સો આવ્યો સામે પ્રતિક ઝેરોક્ષ નામે દુકાન ચલાવતા વેપારીના 51000 હજાર રૂપિયાનુ ઓનલાઇન ફ્રોડ,દિન પ્રતિદિન સાઇબર ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે.ઓનલાઈન સાઈબર ફ્રોડ જોવા મળ્યો હતો,ધારીના અમરેલી રોડ ઉપર દાલ બાટીની દુકાન ધરાવનાર નવલભાઇ ને 8327516670 કોલ આવે છે કે મારે 90 દાલબાટી જોઈએ છે શું પેમેન્ટ થશે ત્યારે નવલભાઇ જણાવે છે કે 9000 રૂપિયા પેમેન્ટ તેઓ કીસો સામે આવ્યો.