દાંતીવાડા: વાવધરા આઉટપોસ્ટ બંધ હાલતમાં, PIએ વહેલી તકે સ્ટાફ મૂકી કાર્યરત કરવાની આપી ખાતરી.
દાંતીવાડા તાલુકાની વાવધરા આઉટપોસ્ટ હાલમાં બંધ છે. જોકે પોલીસ સ્ટાફની કમીના કારણે હાલમાં આ વાવધરા આઉટપુટ બંધ હોવાનું આજે શનિવારે 8:00 કલાકે જાણવા મળ્યું છે ત્યારે આ અંગે દાંતીવાડા પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે સ્ટાફ મુકાયા બાદ ફરી આઉટપોસ્ટ કાર્યરત કરવામાં આવશે.