શહેરમાં 10000થી વધુ શ્વાન હોવાનો આંકડો, MMC દ્વારા 105 નું ખસીકરણ કરી મુક્ત કરાયા
Mahesana City, Mahesana | Nov 1, 2025
મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાન પકડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા એજન્સી રહે હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં શહેરમાં 10000થી વધુ સવાન હોવાનો આંકડો બહાર આવે છે અને મહેસાણા મહાનગર પાલિકા દ્વારા 105 સ્વાન નું ખસીકરણ કરી મુક્ત કરાયા