જુના એસટી બસ સ્ટેન્ડ ની અંદર ખુલી જગ્યામાં મુકેલ મોટરસાયકલ નંબર gj 04 cl8709 કોઈ અજાણી વ્યક્તિ ઉઠાવી ગયો છે અંગે ફરિયાદ અશોકભાઈ દ્વારા શિહોર પોલીસ સ્ટેશનની અંદર નોંધાવવામાં આવી છે જે મોટરસાયકલ ની કિંમત રૂપિયા 25,000 ગણી અને શિહોર પોલીસ સ્ટેશનની અંદર અજાણ્યા શખ્સ વિરોધ ફરિયાદ નોંધાવી છે