વાંસદા: નવસારીના વાંસદામાં વિવિધ વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને ઘર પડવાને કારણે ઇજા ગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાયા
Bansda, Navsari | Sep 28, 2025 નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો કે જેના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ઘર પડવાની ઘટના સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં પતરા ઉડી ગયા હોવાની પણ ઘટના બની હતી જો કે આ સમગ્ર ઘટનાને કારણે શનિવાર બાદની રાત્રી દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે પણ ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.