ધારી: જીએમ દામાણી સંકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Dhari, Amreli | Sep 24, 2025 ધારી શહેરમાં આવેલ દામાણી સંકુલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તમે કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે ત્યારે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા જિલ્લા પ્રમુખ અતુલભાઇ. તાલુકા પ્રમુખ બૃગેશભાઈ સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા..