કપરાડા: બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સંદર્ભે જિલ્લા આપ પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિતે આપી પ્રતિક્રિયા
Kaprada, Valsad | Oct 13, 2025 બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે બનેલા ઘર્ષણ સંદર્ભે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર ગાંવિતે આંખે કાળી પટ્ટી બાંધી ભારે વિરોધ નોંધાવ્યો હતો, વધુમાં જણાવ્યું હતું કે...