જૂનાગઢ: MLA ના PA હોવાની ઓળખ આપી અલગ અલગ લોકો પાસેથી કુલ ₹1.18 કરોડ થી વધુ રકમની છેતરપિંડી કરનાર અમદાવાદના પતિ-પત્ની ઝડપાયા
Junagadh City, Junagadh | Sep 8, 2025
અમદાવાદના એક દંપતીએ જૂનાગઢના તબીબ સાથે મિત્રતા કેળવીને MLA ના PA હોવાની ઓળખ આપી, દિલ્હીમાં હાઇવે કોરીડોરના ડિવાઈડરનો ઝાડ...