ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા માં ધોરીધાર હત્યા ના આરોપીના પરિવારજનો સામાન ભરવા આવતા ત્યારે બબાલ થતા એક યુવાન ને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા
ધ્રાંગધ્રા શહેરમાં બે દિવસ પૂર્વે ધોરીધાર વિસ્તારમાં થયેલી હત્યાના મામલે મૃતક યુવાનના સ્વજનોના ટોળાએ ધોરીધાર વિસ્તારમાં જ આરોપીના પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક યુવાન છરીના હુમલાથી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી.