ધ્રાંગધ્રા: સરકારી હોસ્પિટલમાંથી ઓક્સિજન પાઇપલાઈનની ચોરી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો મૂલ્ય 1 લાખની સામગ્રી ઉઠાવાઈ;પોલીસ તપાસ શરૂ
ધાંગધ્રા શહેરની સરકારી હોસ્પિટલમાંથી આરોગ્ય સેવાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા ઓક્સિજન સપ્લાય માટે ઉપયોગમાં લેવાતી કોપર પાઇપલાઇનની ચોરીનો બનાવ બહાર આવ્યો છે આશરે 100 ફૂટ લાંબી 10 કોપર પાઇપલાઇન તથા ઓક્સિજન કન્સન્ટ્રેશન માટેની અન્ય સામગ્રી, મળીને અંદાજે રૂ. 1 લાખની કિંમતની વસ્તુઓ અજાણ્યા ચોરોએ ઉઠાવી લીધી છે..