રાણપુર: રાણપુરમાં અણીયાળી રોડ ઉપર 900 મીટર રોડનું કામ અધૂરું,બિસ્માર રસ્તાથી વાહનચાલકો હેરાન-પરેશાન#Jansamasya
Ranpur, Botad | Jul 29, 2025
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણીયાળી રોડ ઉપર 900 મીટર નો રોડનું કામ અધૂરું છે થોડા દિવસ પહેલાં જ 65 લાખ રૂપિયાના ખર્ચે...