વિજયરાજનગર વિસ્તારમાં અજાણા ચોર શખ્સો ઘરમાં પ્રવેશી મોબાઈલ સહિતની વસ્તુઓ ઉઠાવી નાસી છૂટ્યા
Bhavnagar City, Bhavnagar | Jul 29, 2025
ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. જે બનાવ અંગે મકાનમાલિક દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે...