માંગરોળના સીલ ગામના મુખ્ય પ્રવેશદ્વારમા ટ્રક ફસાઈ જતા ગેઇટ તુટ્યો જુઓ શીલ ગામનો અજીબ કિસ્સો! ગેટમાં ફસાઈ ટ્રક, જુઓ વિડીયો માંગરોળ તાલુકાના સીલ ગામે મુખ્ય પ્રવેશ દ્વાર પર ટ્રક ફસાણી હતી ગેટ ધરાસય થતા મુખ્ય પ્રવેશ દ્વારા નો ટ્રેનની મદદથી ગેટને ખસેડવામાં આવ્યો હતો હાલ મોટી કોઈ જાનહાની ના અહેવાલ મળેલ નથી