જૂનાગઢ: મધુવંતી હોટલના આસિ. મેનેજરે કરી હોટલ માલિક સાથે છેતરપિંડી પોલીસે આસિસ્ટન્ટ મેનેજર ને ઝડપી પાડ્યો
Junagadh City, Junagadh | Aug 29, 2025
શહેરના મધુવંતી હોટલના આસી. મેનેજર કાર્તિક ગોઢા દ્વારા રજીસ્ટરમાં રોજમેળની ખોટી| એન્ટીઓ કરી ખોટા હિસાબો ઉભા કરી હોટલ...