કવાંટ: તાલુકાના 12 ગામોમાં પાણીના ટેન્કરનું વિતરણ કરાયું, પ્રદાધિકારી ઉપસ્થિત રહ્યા, કવાટ તાલુકાના ચેરમેને આપી પ્રતિક્રિયા.
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના બાર ગામોમાં તાલુકા કક્ષાના 15માં નાનાપંચની ગ્રાન્ટ માંથી ટેન્કરનું વિતરણ કરાવ્યું હતું. જેમાં કવાટ તાલુકાના ભાજપા પ્રમુખ, કવાટ તાલુકા પંચાયતના ચેરમેન, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ અને કવાટ તાલુકાના ટીડીઓ ઉપસ્થિત હતા. ત્યારે વધુમાં ક્વાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુ ભાઈ રાઠવા એ શું કહ્યું? આવો સાંભળીએ.