જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસનો વધુ એક કિસ્સો, વડનગરના વૃદ્ધ દંપતિ ને ઢોરે કડા ચોકડી આગળ અડફેટે લીધા
Mahesana City, Mahesana | Aug 22, 2025
મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વડનગરના વૃદ્ધ દંપતી બાઈક પર સવાર થઈ...