અમદાવાદ માધવપુરા વિસ્તારમાં રીક્ષા મુસાફર પાસેથી સોનાના દાગીના લૂંટનાર બે રીઢા ચોર ઝડપાયા, ₹8.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીક્ષા મુસાફર પાસેથી સોનાના દાગીના ભરેલો પર્સ ઝૂંટવી લૂંટ ચલાવનાર બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૨એ લ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ...