ઉધના: સુરત ડાયમંડ બુર્સ: હીરાના વેપારનું નવું હબ,એક વર્ષના ગાળામાં આશરે રૂપિયા 25,440 કરોડના 2.48 કરોડ કેરેટના હીરાની આયાત
Udhna, Surat | Aug 11, 2025
સુરત ડાયમંડ બુર્સ કસ્ટમ હાઉસે તેની શરૂઆતના એક વર્ષમાં જ હીરાના વેપારનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. આ કસ્ટમ હાઉસમાં...